એ પછી દાસ પદવીના સંતો સદ્
The author has not merely translated the book "Sadhutana Shangar" from Gujarati to English but was inspired to serve in this capacity after reading the Gujarati edition written by Shastri Shri Haripriydasji Swami
ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ મહાપ્રભુની દ્વિશતાબ્દી જયંતી વર્ષમાં સદ્વિદ્યા સદ્ધર્મ રક્ષક પૂજ્યપાદ સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજે વ્યસનમુક્તિ અને જીવન સુધારણા તથા વધુ ભજનસ્મરણ ને જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપ્યો ને તેના એક ભાગરૂપે સંપ્રદાયના સાહિત્યનો પ્રચાર થાય એ માટે વિવિધ ગ્રંથોનું પ્રકાશન હાથ ધરાયું
Ganatta who have helped me in proof checking as well as Swami Vishvswarupdasji and Swami Rasikvallabhdaaji for his page setting work and Piyush V
સાત્ત્વિક સાહિત્યનો આજે દુષ્કાળ છે ત્યારે આપણો સાંસ્કૃતિક વારસો ટકી રહે અને ભાવિ પેઢીને જીવનનો સાચો રાહ મળે એવા ઉમદા હેતુથી સંસ્થા દ્વારા સાહિત્ય પ્રકાશનની સેવાઓ થઈ રહી છે
Sadhu Ashram Photo Frem Murti - Swaminarayan Bhagwan Photo Frem Murti (12 x 18 Inch) Books એ પછી દાસ પદવીના સંતોThis elegant Photo Frame Murti showcases various divine forms of God, beautifully laminated for lasting protection. Ideal for adorning the walls of your home or office, the 12 x 18 inch frame adds a spiritual touch to any space, offering blessings and serenity in your surroundings.